Question
અવયવ પાડો : $ 121x^2 - 289 $

Answer

$(11x + 17)(11x-17)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગના $9$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ આ પ્રમાણે છે $:155, 160, 145, 149, 150, 147, 152, 144, 148$ આ માહિતીનો મધ્યસ્થ શોધો.
કાટકોણ ત્રિકોણ $ABC$ ની બાજુનાં માપ $5$ સેમી , $12$ સેમી અને $13$ સેમી છે. જો તેને $12$ સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે , તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો.
જો $125^x=\frac{25}{5^x}$ હોય, તો x ની કિંમત શોધો.
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{6 - 4\sqrt{2}}{6 + 4\sqrt{2}} $
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$93 \times 95$
આપેલ બહુપદી માટે p (1), p(2) અને p (4) શોધો:
$p(y)=y^2-5 y+4$
$ 0.5 \overline{7} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
 ખાલી જગ્યાઓ પૂરો : 
Image
$ 6x^2 + 17x + 5 $ ના અવયવો મધ્યમ પદ ને વિભાજીત કરીને અને અવયવ પ્રમેય ને ઉપયોગ કરીને મેળવો .
સમીકરણ $2x + 9 = 0$ નું $(i)$ એક ચલમાં