Question
અવયવ પાડો:
$9x^2 - 21xy + 10y^2$

Answer

$9x^2 - 21xy + 10y^2$
$= 9x^2 - 15xy - 6xy + 10y^2$
$= 3x(3x - 5y) - 2y(3x - 5y)$
$= (3x - 2y)(3x - 5y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(x + 2, 7)$ અને $(2x - 1, 7)$ એક જ બિંદુ હોય, તો $x$ ની કિંમત શોધો.
આપેલ બહુપદીમાં $x^2$ નો સહગુણક લખો:
$4 + 7x + 3x^2$
$0.7 \overline{39}$ ને$\frac{p}{q}$સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
એક વર્ગના $9$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ આ પ્રમાણે છે $:155, 160, 145, 149, 150, 147, 152, 144, 148$ આ માહિતીનો મધ્યસ્થ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માં $\angle P = 3x$ અને $\angle Q = 6x$ હોય, તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો.
$\frac{3}{5}$ અને $\frac{7}{8}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $\angle A O C$ અને$\angle B O D$ શોધો.
Image
અવલોકનો $72, 15, 28, 31, 32, 51, 44, 43$ અને $62$ નો મધ્યક અને મધ્યસ્થ શોધો.
સમીકરણ $2x - 5y = 10$ ના ચાર ઉકેલ શોધો.
એક નળાકારની ઊંચાઈ $50$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ $ cm^2 $ છે, તો તેનો વ્યાસ શોધો.