Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવતડકો અધમણ, ડાંગર ઝલમલ2 Marks
Question
બા ઓરડામાં આવતાં ઓચ્છવલાલે શું વિચાર્યું ?
✓
Answer
બા ઓરડામાં આવતાં ઓચ્છવલાલે તડકામાં દાઝીને મૃત્યુ પામેલા એકસાથે અનેક માણસોને યાદ કર્યા. તેમણે આંખો મીંચી વિચાર્યું કે બિચારાં બહેરાં ભાભી ! આ તલ્લીને પરણાવવાની અધુરી તરલિક ઇચ્છા સાથે જ મૃત્યુ પામશે. હે રામ...!
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.