Question
બિંદુ (−2, 8) એ_________ ચરણમાં છે.

Answer

દ્વિતીય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $7\angle P = 11\angle R $ મોય, તો $\angle P  = ................(70^\circ , 110^\circ , 100^\circ )$
એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી $ \frac{2}{3} $ ગણું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય . $(36^\circ , 18^\circ , 45^\circ )$
$p(x)=6 t+\sqrt{2}$ બહુપદીની ધાત $............$ છે.$(6,1, \sqrt{2})$
એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ $12$ સેમી છે, તો તેની અર્ધપરિમિતિ $s = ...............$ સેમી. $(12, 24, 18)$
$5+\sqrt{7}$ નો સંમેયકારક અવયવ_________ છે.
$............$ એ ચતુષ્કોણ $\text{PQRS}$ ની એક બાજુ છે . $(PR, PQ, QS)$
બિંદુને $............$ પરિમાણ હોય છે.$(0,1,2)$
$\triangle A B C$ માં $AB = 15$ સેમી $,BC = 20$ સેમી અને $CA = 25$ સેમી હોય, તો $\triangle A B C$નું ક્ષેત્રફળ $................$ સેમી થાય. $(300, 250, 150)$
વિપરીતકોણનું માપ_________ની વચ્ચે હોય.
$\triangle ABC$ નાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ માંથી પસાર થતા વર્તુળને $\triangle ABC$ નું $..............$ કહે છે.