Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
બિનપ્રકાશિત માહિતી એટલે શું ?
✓
Answer
→ સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલ હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠન દ્વારા પોતાનાં સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત માહિતી તરીકે ઓળખાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.