Question
ચતુર્થક વિચલનાંકની વ્યાખ્યા આપો.

Answer

આપેલી માહિતીના ચતુર્થક વિચલનના માપને તૃતીય અને પ્રથમ ચતુર્થકની સરેરાશ વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલનાંક કહેવામાં આવે છે. જ્યાં, ચતુર્થક વિચલનાંક $=\left(\frac{Q_3-Q_1}{Q_3+Q_1}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કુટુંબનો માસિક ખર્ચ $₹ 24,000$ છે. જો ખોરાકનો ખર્ચ $₹ 8000$ હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય $?$
આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.
કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે ?
અનેક$-$એક વિધેયનું ઉદાહરણ આપો.
(x +a)n ના વિસ્તરણના (n + 1) પદોના સહગુણકો લખો.
$f(x)=3 x-5, x \in N$અને $f(x)=16$, તો x ની કિંમત જણાવો.
આવૃત્તિ$-$વિતરણમાં શુન્ય વિષમતા માટેની શરત જણાવો.
$10$ અવલોકનોનું ચતુર્થક વિચલન $3.5$ છે. જો પ્રત્યેક અવલોકનમાં $1.5$ ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય $?$
આવૃત્તિ એટલે શું ?
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતાં $2$ જેટલો ઓછો છે, તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.