Question
ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

Answer

ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ પેટા માહિતીઓનાં ઘટકોની સરખામણી યોગ્ય રીતે અને સરળતાથી કરવાનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
સંમિતતાના બે લક્ષણો લખો.
નિદર્શ તપાસ એટલે શું ?
અચળ વિધેયના વિસ્તારમાં કેટલાં ઘટક હોય ?
બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.
પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો.
વિષમતાંક એટલે શું $?$ તેનો સંકેત જણાવો.
એક ચલનાં અવલોકનોનો બહુલક 11 છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત || છે. સુધારેલ બહુલક મેળવો
જો કોઈ આવૃત્તિ-વિતરણમાં $\left(Q_3-Q_2\right)<\left(Q_2-Q_1\right)$ હોય તો આવૃત્તિ-વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનનો સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો, તે નિદર્શન યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય.