Question
છૂટ મળવી

Answer

અર્થ : રજા મળવી, પરવાનગી મળવી
વાક્ય : માંદગીના કારણે અરવિંદને નિશાળમાં ન જવાની છૂટ મળી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free