Question
ગળે ટાંટિયા ભરાવવા

Answer

અર્થ : મુશ્કેલ સ્થિતિમાં મુકાવવું
વાક્ય : હું એને સ્ટેશન સુધી લઈ તો ગયો પણ ત્યાર પાછી પણ એણે મને એનો સામાન સાચવવા બેસાડીને મારા જ ગળે ટાંટિયા ભરાવ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free