Question
જીવ ઊંચો થવો

Answer

ઉચાટ થવો, ચિંતા થવી
વાક્ય : વ્યાયામ કરતો દીકરો અચાનક બેભાન થઈ જતાં પિતાનો જીવ ઊંચો થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free