Question
ચકાસો. $(-21) \times[(-4)+(-6)]=[(-21)+(-4)]+[(-21)+(-6)]$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉમેશે એક બેંકમાં $8\%$ ના વ્યાજના દરે રૂ.$6000$ વ્યાજે મુક્યા, તો $2$, વર્ષ ને અંતે તેને કેટલું વ્યાજ મળે $?$ વ્યાજમુદ્દલ કેટલું $?$
સાદું રૂપ આપો : $ \frac{4 \times 12^4 \times 9^3}{2^7 \times 8^2 \times 6^3} $
$\triangle ABC$ રચો, જેમાં $AB = 5.8$ સેમી, $m\angle A = 60^\circ$ અને $m Z B = 30^\circ $ હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
ચલને અલગ કરવાનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો :
$1) m + 5 = 7 \ \  2) n - 8 = -9 \ \ 3) m + 8 = 8 \ \  4) m - 5 = -1$
વિધાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે.યોગ્ય પ્રમાણમાપ લઈ દ્રી-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
વિષય અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
પ્રથમ સત્ર($100$ માંથી) $67$ $72$ $88$ $81$ $73$
બીજું સત્ર($100$ માંથી) $70$ $65$ $95$ $85$ $75$
$1.$ વિધાર્થીએ ક્યાં વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો$?$
$2.$ ક્યાં વિષયમાં સુધારો સૌથી ઓછો છે$?$
$3.$ શું કોઈ વિષયના દેખાવ નીચે ગયો છે$?$
$ △XYZ $ રચો, જેમાં $XY = 3$ સેમી, $YZ = 4$ સેમી અને $XZ = 5$ સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો. આ ક્યા પ્રકારનો ત્રિકોણ છે$?$
$\mathrm{ABCD}$ એક ચતુષ્કોણ છે. સાબિત કરો $\mathrm{AB}+\mathrm{BC}+\mathrm{CD}+\mathrm{DA}>\mathrm{AC}+\mathrm{BD}$
સાદું રૂપ આપી કિંમત શોધો : $(i) (3^5)2 \div 3^{10} \ \ (ii)2^6 \times 2^4 \div (2^2)^5$
ચલને અલગ કરવાનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો :
$1) x - 2 = 0  \ \  2) y + 2 = 0  \ \  3) p - 6 = 10  \ \  4) b + 3 = 11$
$\triangle XYZ$ રચો, જેમાં $YZ = 5$ સેમી અને કર્ણ $XZ = 6.5$ સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.