Question
ચોરસનું ક્ષેત્રફળ $= 1 / 2 \times (..............)^2 $

Answer

વિકર્ણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5X-3Y= 4 $ ને પ્રમાણિત સ્વરૂપ એ $ax + by + c = 0$ સાથે સરખાવતા $C = ………… .$
લંબધનનું ઘનફળ $= ……………[ 2h ( l + b), 2 (lb + bh + hl), lbh ]$
બહુપદી : $ \frac{3}{2} x^2 - \frac{5}{4} x + 1 $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
જો 3x + 4y = 12નો એક ઉકેલ (a, −6) હોય, તો a = _________ .
પૃષ્ઠને માત્ર _____________ હોય છે. (લંબાઈ, જાડાઈ, લંબાઈ અને પહોળાઈ)
$\frac{47}{50}$ નું દશાંશ સ્વરૂપ ______________  પ્રકારનું છે. (સાન્ત, અનંત આવૃત્ત, અનંત અનાવૃત્ત)
જે ખૂણાનું માપ $180^\circ $ અને $360^\circ $ ની વચ્ચે હોય તે ખૂણાને $...........$ કહેવાય છે.
(5x + 3)(5x - 3) = ___________ $\left(5 x^2-9,25 x^2-9,25 x^2-3\right)$
જો $\sqrt{a^2}= b$ હોય, તો $b^{2 n}=................\left(a, a^{2 n}, a^4\right)$
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $..............$ ના ભાગમાં આવેલું છે $.($બહાર $/$ અંદર$)$