Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશ્વેતક્રાંતિના પ્રણેતાઓ (ગદ્ય)2 Marks
Question
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે ?
✓
Answer
ભૂધર મેરાઈની દીકરી ગવરીના લગ્નમાં રમઝુ મીર શરણાઈ વગાડી રહ્યો છે. વિદાયની ઘડી આવી ગઈ છે. રમઝુ મીર છેલ્લી ઘડીએ શરણાઈ વગાડી રહ્યો છે. જલ્દીથી વિદાય મળી જાય તે માટે વરપક્ષથી રમઝુને દાપા ઉપર દાપા અપાતા જાય છે પરંતુ રમઝુ શરણાઈ બંધ કરતો નથી. રમઝુને પોતાની દીકરીની વિદાય યાદ આવી જાય છે. ગવરીમાં પોતાની દીકરીના દર્શન થાય છે. એટલે રમઝુ મીર દાપામાં મળેલી બધી જ રકમ ગવરીના હાથમાં મૂકી દે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.