Question
$\frac{-\sqrt{48}}{\sqrt{27}}$ એ $................$ સંખ્યા છે. $($અસંમેય, સંમેય, ઋણ પૂર્ણાંક$)$

Answer

સંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી : $2 -$ આપેલી બહુપદીની ઘાત $........$ છે.
સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ________ છે. (સમાન, પૂરકકોણ, કોટિકોણ)
કાર્તેજીય સમતલ માં $x=0$ નો આલેખ $...........$ છે .
$................$ સમીકરણને અનન્ય ઉકેલ હોય. $($દ્રીચલ સુરેખ, એકચલ સુરેખ, એકચલ દ્રીઘાત્ત$)$
જે ખૂણાનું માપ $90^\circ $ હોય તે ખૂણાને $...........$ કહેવાય છે.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $20$ સેમી,$21$ સેમી અને $29$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $…………. cm^2 $ થાય. $(210, 420, 330)$
બિંદુ $(5,2)$ એ સમીકરણ $3x+2y=k$ ના આલેખ પર આવેલ હોય , તો $k= ...........$
બિંદુ (−2, 8) એ_________ ચરણમાં છે.
બહુપદી: $ 81 - 16x^2 $ ની ઘાત $........$ છે.
મોટી સંખ્યાની માહિતીને વાચક સરળતાથી સમજી શકે તેવા જે જૂથોમાં ગોઠવવામાં આવે છે તે જૂથોને $…………$ કહે છે.