Question
બાદબાકી કરો : $0 . \overline{52}-0 . \overline{46}$

Answer

$\frac{29}{495}$ અથવા $0 .0 \overline{58}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો:
$25 x^2+25 x+6$
$(i)$ યામ-સમતલમાં $\angle Y^{\prime} O X$નો અંદરનો ભાગ કયા ચરણનો છે ?
$(ii)$ જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
$(i)$ બિંદુ $D$ નો $x-$યામ જણાવો.
$(ii)$ બિંદુ $H$ નો $y-$યામ જણાવો.
$(iii)$ બિંદુ $L$ ના યામ જણાવો.
$(iv)$ બિંદુ $M$ ના યામ જણાવો.
સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં $AB = AC$ છે, $BE = CD$ થાય તેવાં બિંદુઓ $D$ અને $E$ એ $BC$ પર છે. $($જુઓ આકૃતિ$)$ તો સાબિત કરો કે $AD = AE.$


 
જો $X = - 2 Y = 1$ એ સમીકરણ $2X+3y=K$ નો એક ઉકેલ હોય તો $K$ ની કિંમત શોધો.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો : $(1)\ \frac{37}{60} \ (2)\ \frac{29}{12}$
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^2-7 x+12$ અવયવ પાડો.
અવયવ પાડો:
$49 x^2-35 x+6$
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = - x +2$
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી$^2$ અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે. આ શંકુની $(i)$ પાયાની ત્રિજ્યા અને $(ii)$ વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.