Question
ફડક પેસી જવી -

Answer

ડરી જવું, બીક લાગવી
વાક્ય : બહારવટિયાઓએ ઠેર ઠેર પાડેલી ધાડથી લોકોમાં ફડક પેસી ગઈ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free