Question
હાહાકાર મચી જવો -

Answer

સર્વત્ર શોક કે ત્રાસની લાગણી ફેલાઈ જવી
વાક્ય : રાક્ષસોના ત્રાસથી આખાયે પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free