Question
ગોરિયાનો તાવ ઊતરતાં તેણે શું કર્યું?

Answer

ગોરિયાનો તાવ ઊતરતાં જ તે ભૂખથી વ્યાકુળ થઈને માના આંચળે વળગીને ચસચસ અવાજ સાથે ધાવવા લાગ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free