Question
હૈયું ભારે થવું

Answer

દુઃખનો અનુભવ કરવો
વાક્ય : આનંદીના પરિવારની પરિસ્થિતિ જોઈને મોટાંબહેનનું હૈયું ભારે થઈ ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free