Question
$h(x)=2, x \in \mathrm{N}$ એ કેવું વિધેય છે?

Answer

અચળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પદિક નિદર્શ માટે નિદર્શ અંતરાલ $15$ છે. નિદર્શમાં $67$ મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનોક્રમ જણાવો.
અસતત આવૃત્તિ$-$વિતરણ માટે ‘થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમિષ્ટ તપાસમાં સમષ્ટિના દરેક એકમની તપાસ કરવામાં આવે છે.
એક આવૃત્તિ$-$વિતરણના ત્રણ ચતુર્થકો $16, 20$ અને $10$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
ગુણાત્મક માહિતી એટલે શું ?
વિષમતા એટલે શું $?$
એક સેફ લૉકરનો પાસવર્ડ ચાર જુદા$-$જુદા અંકથી બનાવવાનો છે. કથન આ પાસવર્ડ કેટલી રીતે બનાવી શકે $?$