ગધ : મ્ચ્ચુ-પિચ્છુ — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : મ્ચ્ચુ-પિચ્છુ2 Marks
Question
ઇન્કા લોકોનું કેલેન્ડર કેવું હતું?
✓
Answer
ઈન્કા લોકોનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચાંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ બાર મહિનાની ગણતરી ગણતા. તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્યઘટિકાની રચના ખુલ્લામાં કરતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.