Question
પરદેશ જતા કલામની ફડક શી રીતે દુર થઇ$?$

Answer

પ્રથમ વાર કલામ એકલા પરદેશ જતા હતાં. તેમને મુંબઈ એરપોર્ટ પર મુકવા તેમના મિત્રો જલાલુદ્દીન અને શમસુદ્દોન. આવ્યા હતાં. બંને મુંબઈ જેવા મોટા શહેરમાં પહેલીવાર આવ્યા હતાં. તેમ છતાં બંને સંપૂર્ણ સ્વસ્થતા જાળવીને એરપોર્ટના ગેટ પર મળ્યા. તેમની સ્વસ્થતા જોઈને કલામની ફડક દૂર થઈ ગઈ અને તેઓ જોમ-જુરસામાં આવી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાહોમનો પરિશ્રમ કેમ એળે ગયો?
‘માણસ વાંચન છોડી દેશે’ તેવું મેકલુહાન શાથી કહે છે$?$
અણદો દાનેશ્વરી હતો તેમ શાથી કહી શકાય$?$
નવી માં કુસુમાયુધ ને કેવી કેવી ભલામણો કરતી$?$
ગગુભાના મોં પર ક્ષોભનું લીંપણ શાથી છુપાઈ ગયું$?$
લેખકને એમ શાથી લાગે છે કે રેડિયો ને ટેલીવિઝન જેવા ઈલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જશે$?$
કલામને નિશાળમાં ભણતર પછી શહેરની મોટી શાળામાં ભણાવવા માટે કોણે પ્રેરણા આપી$?$ તે માટે કઈ કઈ વ્યવસ્થા કરી$?$
કર્ણ કુંતીમાતા સાથે જવા શા માટે તૈયાર થતો નથી$?$
લેખકે ‘અણદા’ નામ પરથી અણદાનું કેવું ચિત્ર તેમના મનમાં ઉપસાવ્યું હતું$?$
અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$