Question
જીદુનાથને પરિચિતોમાની શ્રદ્ધા કેવી લાગી$?$ કેમ$?$

Answer

જિદુનાથને પરિચિતોમાંની શ્રદ્ધા એ કેવળ અજ્ઞાનનું જ બીજું સ્વરૂપ લાગી કારણકે તે જે શ્રદ્ધા રાખીને નદી કિનારેથી પેલી બાળકીને પોતાની સાથે લાવ્યા તેને રાખવા નંદુબહેન ,રેખાબહેન,કાશીમાં બધાયે નાં પાડી.ઉપરથી એક બે કડવા વચન સાભળ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કલ્યાણી જીદુનાથને ક્યાંથી મળી આવિ હતી$?$ જીદુનાથ એને ક્યાં લઇ આવ્યા$?$
જીદુનાથ અને કલ્યાણી કેટલા વરસથી સાથે રહેતા હતા$?$ એનાથી જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું$?$
નિશીથે તેના પીતાજી સમક્ષ કયો સુઝાવ રજુ કર્યો? શા માટે$?$
કૃષ્ણને વારંવાર જન્મ ધારણ કરવાની ઈચ્છા શાથી થાય છે$?$
કુસ્કો જનારા સહેલાણીઓએ શા માટે તબિયત બરાબર સાચવવી જરૂરી બની રહે છે?
ઈચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય$?$
અણદાએ લેખકને આપેલું વચન કઈ રીતે પાળ્યું$?$
કલામને નિશાળમાં ભણતર પછી શહેરની મોટી શાળામાં ભણાવવા માટે કોણે પ્રેરણા આપી$?$ તે માટે કઈ કઈ વ્યવસ્થા કરી$?$
સુદામા પત્ની દરિદ્રતા દુર કરવા કોની પાસે જવા સુદામાને વિનવે છે$?$ શા માટે$?$
કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજતી ન હતી તેનો ખ્યાલ શા ઉપરથી આવી શકે છે$?$