Question
નિશીથે તેના પીતાજી સમક્ષ કયો સુઝાવ રજુ કર્યો? શા માટે$?$

Answer

નિશીથે તેનાં પિતાજીને પૂછ્યું કે ઘરનાં આંગણામાં ઊગી ગયેલા ધાસને કાપીને સૂકી થયેલી કીચડવાળી જમીન સરખી કરીએ તો કેમ$?$ આમ કરવાથી થોડા વધારે ફૂલછોડ રોપી શકાય - એમ નિશીથને લાગતું હતું,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જીદુનાથ કેમ વિહવળ બની ગયા$?$
'સૂર્યઘટિકા' એટલે શું! પાઠના આધારે જણાવો.
‘કર્ણ કુંતી પુત્ર છે’ આ વાત કોને કોને ન કહેવા માટે કર્ણ માતા કુંતી તેમજ વાસુદેવને વિનંતી કરે છે$?$
નિશીથનાં પિતાજીને, તેની ‘બા’ ની કઈ વાતોનું સ્મરણ થાય છે$?$ પાઠનાં આધારે જણાવો.
લેખક ‘વાણી’ અને ‘શોર’ વિષે શું કહે છે$?$
પરદેશ જતા કલામની ફડક શી રીતે દુર થઇ$?$
નદી કિનારેથી મળી આવેલ બાળકને જીવાડવા અને ઉછેરવા માટે જીદુનાથે શું કર્યું$?$
જીદુનાથને મુક્ત જીંદગીમાં કોણ બંધનમાં બાધી રહ્યું હોય એમ લાગે છે$?$
સુદામા પત્નીને મન કોના ચરણમાં સોંપવાની વાત કરે છે$?$ શા માટે$?$
સુદામા પત્નીને જ્ઞાનની વાતો કેમ ગળે ઉતરતી નથી$?$