MCQ
જો $A + B + C = {180^o},$ તો $\sum {\tan \frac{A}{2}\tan \frac{B}{2} = } $
  • A
    $0$
  • $1$
  • C
    $2$
  • D
    $3$

Answer

Correct option: B.
$1$
b
(b) We have $A + B + C = {180^o}$

==> $\frac{A}{2} = \frac{\pi }{2} - \left( {\frac{{B + C}}{2}} \right)$  

$\therefore$ $\cot \frac{A}{2} = \tan \left( {\frac{B}{2} + \frac{C}{2}} \right)$

==> $\frac{1}{{\tan \frac{A}{2}}} = \frac{{\tan \frac{B}{2} + \tan \frac{C}{2}}}{{1 - \tan \frac{B}{2}\tan \frac{C}{2}}}$

==> $1 - \tan \frac{B}{2}\tan \frac{C}{2}$

$= \tan \frac{A}{2}.\tan \frac{B}{2} + \tan \frac{A}{2}.\tan \frac{C}{2}$

$\tan \frac{A}{2}.\tan \frac{B}{2} + \tan \frac{B}{2}\tan \frac{C}{2} + \tan \frac{A}{2}\tan \frac{C}{2} = 1$

$i.e.$, $\sum {\tan \frac{A}{2}\tan \frac{B}{2} = 1} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\rm{cosec }}A - 2\cot 2A\cos A = $
$\Delta ABC$ ના શિરોબિંદુઓ $A\left( 1,2 \right),B\left( 3,6 \right)$ અને $C (-2, 1)$ છે. મધ્યગા $\overline{AD}$ ને સમાવતી રેખાનું સમીકરણ $...........$ છે.
$\sin {20^o}\,\sin {40^o}\,\sin {60^o}\,\sin {80^o} = $
$ \alpha $ એ  $x$ ની ન્યૂનતમ પૃણાંક કિમત છે કે જેથી $\frac{{x - 5}}{{{x^2} + 5x - 14}} > 0$ થાય તો .....
જો સંકર સંખ્યા $z$ એ એવી મળે કે જેથી $\left| {z - \frac{{25}}{z}} \right| = 24$ થાય તો ઉગમબિંદુ થી સંકર સંખ્યા $z$ સુધીનું મહત્તમ અંતર મેળવો 
અતિવલય  $x^2 - 4y^2 = 36 $ ના સ્પર્શકનું સમીકરણ શોધો. જે રેખા  $x - y + 4 = 0 $ ને લંબ છે.
જો છ વિધાર્થીને એક હારમાં ગોઠવામાં આવે છે કે જેથી બે ચોક્કસ વિધાર્થી $A$ અને $B$ વચ્ચે એક વિધાર્થી આવે તેની સંભવના મેળવો.
જો પરવલય $y^2=4 a x$ બિંદુ $(3,2)$ માંથી પસાર થતાં હોય,તો નાભિલંબની લંબાઈ _____________ .
$|z - 1|\,\, + \,\,|z + 1|\,\, \le 4$ એ આર્ગન્ડ સમતલમાં . . . . દર્શાવે.
જો $a = \sin \frac{\pi }{{18}}\sin \frac{{5\pi }}{{18}}\sin \frac{{7\pi }}{{18}}$ અને $x$ એ સમીકરણો $y = 2\left[ x \right] + 2$ અને $y = 3\left[ {x - 2} \right]$નો ઉકેલ છે, જ્યાં $\left[ x \right]$ એ $x$ નો પૂર્ણાક ભાગ દર્શાવે છે તો $a$ =