MCQ
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&1\\0&1&1\\1&0&0\end{array}} \right]$, તો $A$ એ $. . . .$ થાય.
  • A
    સંમિત
  • B
    વિસંમિત
  • સામાન્ય
  • D
    અસામાન્ય

Answer

Correct option: C.
સામાન્ય
$\Delta = \left[ {\begin{array}{*{20}{c}}1&0&1\\0&1&1\\1&0&0\end{array}} \right] = - 1 \ne 0$,
hence matrix is non $-$ singular.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $g(x) = 1 + \sqrt x $ અને $f(g(x)) = 3 + 2\sqrt x + x$, તો $f(x) = . . .$
ધારો કે $f:(1,3) \rightarrow \mathrm{R}$ એ $f(\mathrm{x})=\frac{\mathrm{x}[\mathrm{x}]}{1+\mathrm{x}^{2}},$ મુજબ વિધેય વ્યાખ્યાતિ છે કે જ્યાં $[\mathrm{x}]$ એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય $f$ નો વિસ્તાર મેળવો.
વર્તૂળ ${x^2} + {y^2} = 4,$ રેખા $x = \sqrt 3 y$ અને $x - $ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વિકલ સમીકરણ ${y^2}dx + \left( {x - \frac{1}{y}} \right)dy = 0$ આપેલ છે . જો $x=1$ હોય તો  $y = 1$ આપેલ છે તો $x$ ની કઈ કિમંત માટે $y = 2$ મળે.
ધારો કે સદિશો $\vec{a}$ અને  $\vec{b}$ અને આપેલા છે. $|\vec{a}|=3$ અને  $|\vec{b}|=\frac{\sqrt{2}}{3},$ છે . જો $\vec{a} \times \vec{b}$ એકમ સદિશ હોય, તો  $\vec a$ અને $\vec b$ વચ્ચેનો ખૂણો ........ હોય. 
જો $A = \left( {\begin{array}{*{20}{c}}3&2\\0&1\end{array}} \right)$, તો ${({A^{ - 1}})^3}$ = . . ..
શ્રેણિકો $A$ અને $B$ માટે જો $AB =4 I$, તો $A ^{-1}=\ldots \ldots$
જો $\left[ {\begin{array}{*{20}{c}}{2 + x}&3&4\\1&{ - 1}&2\\x&1&{ - 5}\end{array}} \right]$ એ અસામાન્ય શ્રેણિક હોય તો $x$ મેળવો.
જો $P(A| B) > P(A)$ હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે ?
જો $f\left( x \right) = {\left( {2x - 3\pi } \right)^5} + \frac{4}{3}x + \cos x$ અને $g$ એ $f$ નુ પ્રતિવિધેય હોય તો $g'\left( {2\pi } \right)$  = ?