MCQ
જો $A=\left[\begin{array}{cc}1 & 5 \\ \lambda & 10\end{array}\right], A ^{-1}=\alpha A +\beta I$ અને $\alpha+\beta=-2$ હોય, તો $4 \alpha^2+\beta^2+\lambda^2=.......$
  • A
    $12$
  • B
    $10$
  • C
    $19$
  • $14$

Answer

Correct option: D.
$14$
d
$|A-x I|=0 \Rightarrow\left|\begin{array}{cc}1-x & 5 \\ \lambda & 10-x\end{array}\right|=0$

$\Rightarrow x^2-11 x+10-5 \lambda=0$

$\Rightarrow(10-5 \lambda) A^{-1}=-A+11 I$

$\alpha+\beta=-2 \Rightarrow \frac{10}{10-5 \lambda}=-2 \Rightarrow 10-5 \lambda=-5 \Rightarrow \lambda=3$

$\therefore \alpha=\frac{1}{5} \quad \quad \beta=\frac{-11}{5}$

$\therefore 4 a^2+\beta^2+\lambda^2=\frac{4}{25}+\frac{121}{25}+3^2=14 \text { Ans. }$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $m$ અને $n$ એ વિકલ સમીકરણ ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^5} + 4\frac{{{{\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)}^3}}}{{\left( {\frac{{{d^3}y}}{{d{x^3}}}} \right)}} + \frac{{{d^3}y}}{{d{x^3}}} = {x^2} - 1$ ની કક્ષા અને પરિમાણ હોય તો . . . .
$\cot \left[ \sum\limits_{n=1}^{23}{{{\cot }^{-1}}\left[ 1+\sum\limits_{k=1}^{n}{2k} \right]} \right]=......$
વક્ર $\left| y \right| + \frac{1}{2} = {e^{ - \left| x \right|}}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
એક મેદાનની સ્ટ્રીટ લાઇટ તેનાથી $12$ મી દૂર આવેલ દિવાલને પ્રકાશિત કરે છે. $2$ મી ઊચો માણસ થાંભલાથી દૂર દિવાલ તરફ $1/2$ મી/સે ના દરથી ચાલે છે. જ્યારે તે દિવાલથી $8$ મી દૂર હોય ત્યારે તેના દિવાલ પરના પડછાયાની લંબાઇ ઘટવાનો દર..... સે છે.
જો $f (x) = sin x - cos x - ax + b$  દરેક $x \in R $ માટે ઘટતુ વિધેય હોય, તો....
રેખાઓ $2x = 3y = -z$ અને $6x = -y = -4z $ વચ્ચેનો ખૂણો ......... $^o$
$Arg (z + i) -Arg(z -i) = \frac{2 \pi}{3}$ દ્વારા આપવામાં આવેલ $z$ નો બિંદુપથ અને કાલ્પનિક અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $f:[0,\;\infty ) \to [0,\;\infty )$ અને $f(x) = \frac{x}{{1 + x}},$ તો $f$ એ . . .
ધારોકે $f: R \rightarrow R$ એ $f(x)=x-1$ મુજબ વ્યાખ્યાયિત છે અને $g: R -\{1,-1\} \rightarrow R$ એ $g(x)=\frac{x^{2}}{x^{2}-1}$મુજબ વ્યાખ્યાયિત છે, તો વિધેય $fog\dots\dots$
જો ત્રણ બિંદુઓના સ્થાન સદિશો $a, b$ અને $(3a - 2b)$ હોય, તો તે બિંદુઓ .....