MCQ
જો $\alpha_1<\alpha_2<\alpha_3<\alpha_4<\alpha_5<\alpha_6$, હોય તો સમીકરણ $(x-\alpha_1)(x-\alpha_3) (x-\alpha_5) + 3 (x-\alpha_2) (x-\alpha_4) (x-\alpha_6) = 0$ ને 
  • A
    $(\alpha_5,\alpha_6)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે
  • B
    $(\alpha_1,\alpha_2)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે
  • C
    બધા ઉકેલો કાલ્પનિક મળે
  • D
    $(-\infty,\alpha_1)$ માં એક પણ વાસ્તવિક ઉકેલ ન મળે

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a^2 (b + c), b^2 (c + a), c^2 (a + b)$ સમાંતર શ્રેણીમાં હોય, તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય ?
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{\sin x}}{x} = $
બે રેખાઓ $ l_1 $ અને $l_2 $એ $ p $ બિંદુમાં છેદે છે. જો $A_1, B_1, C_1$ એ  $l_1$ પર બિંદુઓ હોય અને $A_2, B_2, C_2, D_2$ અને $E_2 $  એ $l_2$ પર બિંદુઓ છે અને કોઈ બિંદુ $p$ સાથે સંપાતી નથી, તો આઠ બિંદુઓની મદથી કેટલા ત્રિકોણ બનાવી શકાય ?
જો $\tan \left( {\frac{\pi }{4} + \theta } \right) + \tan \left( {\frac{\pi }{4} - \theta } \right) = \lambda \sec 2\theta ,$ $\lambda$ =
પરવલય $P$ એવી રીતે આપેલ છે કે જેથી તેનું શિરોબિંદુ અને નાભીએ  ધન $x$ -અક્ષ પર ઉગમબિંદુ થી અનુક્રમે $2$ અને $4$ એકમ અંતરે રહે. જો ઉગમબિંદુ $O\,(0,0)$ માંથી પરવલય પર સ્પર્શક દોરવામાં આવે તો તે પરવલય $P$ ને બિંદુઓ $\mathrm{S}$ અને $\mathrm{R}$ માં છેદે  છે તો $\triangle \mathrm{SOR}$ નું ક્ષેત્રફળ મેળવો.
સ્કુલની ત્રણ ટીમમાં $21$ ક્રિકેટમાં , $26$ હોકીમાં ,અને $29$ વિર્ધાથી ફુટબોલમાં છે.આ પૈકી $14$ હોકી અને ક્રિકેટમાં , $15$ હોકી અને ફુટબોલમાં , અને $12$ વિર્ધાથી ફુટબોલ અને ક્રિકેટમાં છે.જો $8$  વિર્ધાથી બધીજ રમતમાં હોય તો ત્રણેય ટીમમાં રહેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
$\frac{{\sin 3A - \cos \left( {\frac{\pi }{2} - A} \right)}}{{\cos A + \cos (\pi + 3A)}} = $
સમીરકણ $1 - \cos \theta = \sin \theta .\sin \frac{\theta }{2}$ નો બીજ મેળવો.
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?(જ્યાં $A$ $\&$ $B$ એ બે શૂન્ય ગણ નથી.)
ધારો કે $\mathrm{S}_1=\{z \in \mathrm{C}:|z| \leq 5\}, \mathrm{S}_2=\left\{z \in \mathrm{C}: \operatorname{Im}\left(\frac{z+1-\sqrt{3} i}{1-\sqrt{3} i}\right) \geqslant 0\right\}$ અને $\mathrm{S}_3=\{z \in \mathrm{C}: \operatorname{Re}(z) \geqslant 0\}$. તો પ્રદેશ $\mathrm{S}_1 \cap \mathrm{S}_2 \cap \mathrm{S}_3$ નું ક્ષેત્રફળ ............ છે.