MCQ
જો $\frac{\pi }{2} \le x \le \frac{{3\pi }}{2},$ તો ${\sin ^{ - 1}}(\sin x) =\ . ..... ..$
  • A
    $x$
  • B
    $ - x$
  • C
    $\pi + x$
  • $\pi - x$

Answer

Correct option: D.
$\pi - x$
We have $\frac{\pi }{2} \le x \le \frac{{3\pi }}{2}$
$ \Rightarrow \,\,\frac{{ - \pi }}{2} \le x - \pi \le \frac{\pi }{2}\,\, $
$\Rightarrow \,\,\frac{{ - \pi }}{2} \le \pi - x \le \frac{\pi }{2}$
$ \Rightarrow \,\,{\sin ^{ - 1}}\{ \sin \,(\pi - x)\} = \pi - x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચોરસ શ્રેણિક $P$ એ સમીકરણ $P^2 = I\, -\, P$ નું પાલન કરે છે અને જો $P^n = 5I\, -\, 8P$ હોય તો $n$ મેળવો.
$ \mathrm{S}=(-1, \infty)$  અને $ \mathrm{f}: \mathrm{S} \rightarrow \mathbb{R} $  $ \mathrm{f}(\mathrm{x})=\int_{-1}^{\mathrm{x}}\left(\mathrm{e}^{\mathrm{t}}-1\right)^{11}(2 \mathrm{t}-1)^5(\mathrm{t}-2)^7(\mathrm{t}-3)^{12}(2 \mathrm{t}-10)^6$ છે. $p=x$ ની કિંમતોના વર્ગોનો સરવાળો કે જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનીય મહત્તમ હોય અને $q=x$ ની કિંમતનો સરવાળો કે  જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનિય ન્યુનત્તમ હોય તો $p^2+2 q=$
જો $f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{\left( {x - 1} \right)\sin \frac{1}{{x - 1}},\;\;x \ne 1}\\{0,\;\;x = 1}\end{array}} \right.$ તો આપેલ પૈકી કયુંં વિધાન સત્ય થાય.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\{ - 4}&1\end{array}} \right],$ તો $adj\;\left( {3{A^2} + 12A} \right) = $ . . . .
$y' - y = 1,\;y(0) = - 1$ નો ઉકેલ $y(x) = $
ધારો કે $f:(0,1) \rightarrow R$ એ $f(x)=\frac{1}{1-e^{-x}}$ મુજબ વ્યાખ્યાયિત વિધેય છે અને $g(x)=(f(-x)-f(x))$. બે વિધાનો ધ્યાને લો.

$(I)$ $g$ એ $(0,1)$ માં વધતું વિધેય છે.

$(II)$ $g$ એ $(0,1)$ માં એક-એક છે.

તો

વિધેય $ f : (0, \propto) \rightarrow (0, \propto)$ માટે , $ 1. f(ab)= f (a) f (b)$ અને $2\lim_{x \rightarrow \propto} =f(x), ($જ્યાં $c\ \ 0,)$ પ્રકારનું છે. $f(4)=.........$
જેનો ઉકેલ $(x -h)^2 + (y -k)^2 = a^2$  હોય ($a$ અચળ છે) તેવા વિકલ સમીકરણ મેળવો. .
વિધેય $y = f\left( x \right)$ ના દ્વીતીય વિકલીત $f''\left( x \right)={6}(x-{1})$ છે. જો આલેખ એ બિંદુ $\left( {{2},{1}} \right)$ માંથી પસાર થાય અને તે બિંદુએ સ્પર્શકનો આલેખ $y = {3}x - {5}$ હોય તો વિધેય એ $..............$
જો $ e^{x} + e^{y} = e^{x+y} $ તો $ \frac{dy}{dx} = $ _______