MCQ
જો $ e^{x} + e^{y} = e^{x+y} $ તો $ \frac{dy}{dx} = $ _______
  • A
    $ e^{y-x} $
  • B
    $ e^{x-y} $
  • $ -e^{y-x} $
  • D
    $ -e^{x-y} $

Answer

Correct option: C.
$ -e^{y-x} $
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = \sec {x^0}$, તો ${{dy} \over {dx}} = $
એક પાસાને પાંચ વખત ઉછાળવામાં આવે છે.જો અયુગ્મ અંક આવે તેને જો સફળતા માનવામાં આવે તો સફળતાની સંભાવના વિતરણનું વિચરણ મેળવો.
જો $y = a + b{x^2};a,b$ સ્વૈર અચળાંક છે , તો
જો $f(x)= \begin{vmatrix}\mathbf{\sec x} & \mathbf{x} & \mathbf{1} \\2 \sin x & x^2 & 2x \\ tan x& x & 1\end{vmatrix}$ તો $\lim_{x \rightarrow 0}\frac{f'(x)}{x}=.........$
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ... હશે.
$\log \,\left( {\frac{{dy}}{{dx}}} \right) = ax + by$ નો ઉકેલ મેળવો.
જો $f(x) = {x^n}$ તો  $f(1) - \frac{{f'(1)}}{{1!}} + \frac{{f''(1)}}{{2!}} - \frac{{f'''(1)}}{{3\,!}} + ...... + \frac{{{{( - 1)}^n}{f^n}(1)}}{{n!}}$ ની કિમંત મેળવો.
વિધેય $f $ નું પ્રતિવિધેય $g $ હોય તથા $f'\left( x \right) = \frac{1}{{1 + {x^5}}}$ હોય તો $g'\left( x \right)$ મેળવો. .
${x^2}\frac{{dy}}{{dx}} - xy = 1 + \cos \frac{y}{x}$ નો ઉકેલ $............$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0&0\\0&{ - 1}&0\\0&0&{ - 1}\end{array}} \right]$, તો ${A^2}$ એ . . .