MCQ
જો $\,_nP_r\,\, = \,\,30240$ અને  $\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  r 
\end{array}} \right) = 252\,$ તો $\,(n\,,\,\,r)\,\, = \,\,..........$
  • A
    $(9, 4)$
  • B
    $(10, 5)$
  • C
    $(16, 7)$
  • D
    $(12, 6)$

Answer

$\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  r 
\end{array}} \right) = \frac{{_n{P_r}}}{{r\,!}}$

$r\,!\, = \,\frac{{30240}}{{252}} = 120 = 5\,!$

$r\, = \,5$

$\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  5 
\end{array}} \right) = \frac{{n\,!}}{{(n - 5)\,!\,5\,!}} = 252$

$n(n - 1)(n - 2)(n - 3)(n - 4) = 252 \times 120$

$n(n - 1)(n - 2)(n - 3)(n - 4)$

$ = 10.6.2.9.7.4\, = \,10.9.8.7.6\,\,$

$n = 10\,\,\,\therefore \,(n,\,r) = (10,\,5)$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $sin x + sin^2x = 1,$ તો $cos^2x + cos^4x ........$
અહી $\alpha, \beta(\alpha>\beta)$ એ દ્રીઘાત સમીકરણ $x ^{2}- x -4=0$ ના બીજ છે. જો  $P _{ a }=\alpha^{ n }-\beta^{ n }, n \in N$ તો  $\frac{ P _{15} P _{16}- P _{14} P _{16}- P _{15}^{2}+ P _{14} P _{15}}{ P _{13} P _{14}}$ ની કિમંત $......$ થાય.
પરવલય $ x^2 + 4x + 2y = 0 $ ના નાભિલંબનું સમીકરણ......
જો $z$ એ એક સંકર સંખ્યા છે કે જેથી  $| z | = 4$ અને $arg \,(z) = \frac {5\pi }{6}$ થાય તો $z$ ની કિમત મેળવો 
જો સમીકરણ $x^2 + bx + ac = 0$ ના બીજ $\alpha$, $\beta$ અને સમીકરણ $x^2 + ax + bc = 0$ ના બીજ $\alpha$, $\gamma$ હોય તો અનુક્રમે $\alpha$, $\beta$, $\gamma$ નું મૂલ્ય શું થાય ?
પરવલય ${{y}^{2}}=4ax$ ના નાભિલંબને વ્યાસ લઈ દોરેલ વર્તુળનું સમીકરણ ............ $\left( a>0 \right)$
ધારોકે $P : y^{2}=4 a x, a>0$ એ $S$ નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય $P$ નાં સ્પર્શકો રેખા $y=3 x+5$ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે, તથા પરવલય $P$ ને $A$ અને $B$માં સ્પર્શે છે. તો  $A, B$ અને $S$ સમરેખ થાય તે માટે $a$ નું મૂલ્ય $\dots\dots\dots\dots$ હશે.
$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય 
$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 
રેખાઓ $3x - 4y + 7 = 0$ અને $12x - 5y - 8 = 0$ વચ્ચેના કોણ દ્વિભાજકનું સમીકરણ :