Question
કિંમત શોધો $: (-2)^4 \times (-1)^6$

Answer

$16$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n = - 3$ હોય, તો નીચેનાની પદાવલિની કિંમત શોધો $: (i) \ 5n – 1\  (ii)\   5n^2  + 5n – 2\  (iii) \  n^3 + 5n^2 + 5n – 2$
સોમવારે શ્રીનગરનું તાપમાન $(– 8)^\circ C$ હતું. મંગળવારે $2^\circ C$ તાપમાન ઓછું થયું. મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે ? વળી બુધવારે તાપમાન $4^\circ C$ વધી ગયું, તો બુધવારે તાપમાન કેટલું હશે ?
$14$ સેમી ત્રિજ્યાના વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.
શોધો : $(i) 51$ અને $34$ દરેકના  $\frac{4}{17}$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો :$ (3^4)^3 $
એક વર્તુળનો પરિઘ $31.4$ સેમી છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. ($π = 3.14$ લો.)
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 3765345$
જવાબ લખો : $( 1 ) 5 \times 4 \times (-5) \times (-4)$       $(2) (-2) \times (-1) \times (-3) \times (-4)$
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 30,06,194$
$5$ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂ $10,000$ જમા કરાવવામાં આવે છે, તો એક વર્ષના અંતે મળતું વ્યાજ શોધો.