Question
કિંમત શોધો. $(64) { }^{\frac{1}{2}}$

Answer

$(64)^{\frac{1}{2}}=\left(8^2\right)^{\frac{1}{2}=8^{2 \times \frac{1}{2}}}=8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ $10.5$ સેમી તેની અંદર સપાટીને $ 100 \ cm^2 $ ના $16$ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય $?$
$ 3\over5 $ અને $ 4\over5 $ અને તે વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
જો $x = 5$ અને $y = 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $ x^y + y^x $
બિંદુ $P(3,4)$ થી,
$(a) \ x$ અક્ષ સુધીનું લંબ અંતર$..........$ છે.
$(b) \ Y$ અક્ષ સુધીનું લંબ અંતર$..........$ છે.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = - x +2$
જો $ x = 5 + 2\sqrt{6} $ હોય, તો $ x^2 + \frac{1}{x^2} $ અને $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
એક શંકુ ની ત્રિજ્યા $10$ સેમી અને તીયર્ક ઉચાઇ $26$ સેમી છે. તો તેનું ઘનફળ શોધો. $(\pi =3.14)$
જો (k, 3) એ 2x + 5y = 17 નો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
વિસ્તરણ કરો:
$\left(\frac{2}{3} x+\frac{3}{4} y\right)^2$
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $y = 4x -1$