Question
ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે ?

Answer

ક્રમચય એટલે ગોઠવણી જેમાં ક્રમનું મહત્ત્વ છે. જયારે સંચય એટલે પસંદગી જેમાં ક્રમનું મહત્વ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્ગની મધ્યકિંમત 50 છે અને વર્ગલંબાઈ 20 છે, તો તે વર્ગનું અધઃસીમાબિંદુ શોધો.
એક ગુણોત્તર- શ્રેણીમાં $S_8=35$અને $S_7=30$ હોય, તો આઠમું પદ શોધો.
એક કુટુંબનો માસિક ખર્ચ ₹ 24,000 છે. જો ખોરાકનો ખર્ચ ₹ 8000 હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય ?
$^nP_r$ એટલે શું $?$
નિદર્શન-પદ્ધતિનાં નામ લખો.
અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ$-$વિતરણમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી મળતાં વિષમતાંકના મૂલ્યનો વિસ્તાર જણાવો.
અનેક-એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
એક ફૂટબૉલ$-$સ્પર્ધામાં $64$ મેચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે.
ગોલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $3$ $8$ $24$ $14$ $13$ $2$
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.
$f(x)=3 x-5, x \in N$અને $f(x)=16$, તો x ની કિંમત જણાવો.