Question
$^nP_r$ એટલે શું $?$

Answer

$n$ જુદી જુદી વસ્તુઓમાંથી $r$ વસ્તુઓને $r$ સ્થાનમાં $(1 ≤ r ≤ n)$ ક્રમમાં ગોઠવવાની કુલ રીતોને ક્રમચય કહે છે, તેને સંકેતમાં $^nP_r$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય, તો સામાન્ય ગુણોત્તર શું હશે ?
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ હોય ત્યારે કઈ રીતથી વિષમતાંક મેળવવામાં આવે છે ?
ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો.
એક ગુણોત્તર શ્રેણીમાં $\mathrm{S}_{8}=35$ અને $\mathrm{S}_{7}=30$ હોય, તો આઠમું પદ શોધો.
નિદર્શ તપાસની સફળતાનો આધાર શેના પર રહેલો છે ?
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા-જુદા 4 રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે ?
ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 100 અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{4}$ છે. જો શ્રેણીનું n મું પદ $\frac{25}{16}$ હોય, તો n શોધો.
ચતુર્થક વિચલન માહિતીના કેટલા ટકા પ્રસારને આવરી લે છે $?$
આકૃતિઓના પ્રકારો જણાવો.