Question
આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.

Answer

આપેલ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ તેની ચલ કિંમતો અનુસાર કરવામાં આવે તો તેવી વર્ગીકૃત માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આવૃત્તિ$-$વિતરણના બે પ્રકાર છે $: (1)$ અસતત આવૃત્તિ વિતરણ અને $(2)$ સતત આવૃત્તિ$-$વિતરણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free