Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીગોવિંદના ગુણ ગાશું2 Marks
Question
મીરાંબાઈને ઝેરનો કેમ ડર નથી ?
✓
Answer
મીરાંબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, પણ મીરાંને ઝેરનો ડર લાગતો નથી; કારણ કે શ્રીકૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે. આથી મીરાંબાઈ ભગવાનનું ચરણામૃત સમજીને તે પી જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.