MCQ
$\lim_{x \rightarrow \frac{\pi}{8}} \frac{sinx - sin\frac{\pi}{8}}{8x-\pi}=$ .............
  • A
    $\frac{1}{16}(2+\sqrt{2})$
  • B
    $\frac{1}{16}(\sqrt{2-\sqrt{2}} )$
  • C
    $\frac{1}{16}(2-\sqrt{2})$
  • $\frac{1}{16}\left(\sqrt{2+\sqrt{2}}\right)$

Answer

Correct option: D.
$\frac{1}{16}\left(\sqrt{2+\sqrt{2}}\right)$
D

$\lim_{x \rightarrow \frac{\pi}{8}} \frac{\sin x-\sin \frac{\pi}{8}}{8x-\pi}$

$\left(\frac{0}{0}\right)from.$
$\lim_{x \rightarrow \frac{\pi}{8}} \frac{\cos x}{8}$
$=\frac{1}{16}\left(\sqrt{2+\sqrt{2}}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y = f(x) = ax^2 + 2bx + c = 0$ ને કાલ્પનિક ઉકેલો હોય અને $4a + 4b + c < 0$ હોય તો 
$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)$ નો કોણાંક મેળવો.
$x^2 - px + q = 0$ માટે બીજો $\alpha$,$\beta$ હોય, $x^2 - p' x + q' = 0$ માટે $\alpha',\beta'$ બીજો હોય તો $(\alpha - \alpha')^2 + (\beta - \alpha')^2 + (\alpha - \beta')^2 +(\beta- \beta')^2 = $
વર્તુળો ${{x}^{2}}+{{y}^{2}}-4x-4y+6={0}$ અને ${{x}^{2}}+{{y}^{2}}-10x-10y+\lambda ={0}$ હોય , તો બંને વર્તુળોને બરાબ૨ બે સામાન્ય સ્પર્શકો દોરી શકાય તેવી $\lambda $ ની તમામ કિંમતોનો ગણ ...... .
${\left( {\sqrt x - \frac{2}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
નવ ભિન્ન અવોલોકનોનો મધ્યસ્થ $20.5$ છે. જો છેલ્લા ચાર અવલોકનોમાં $2$ ઉમેરવામાં આવે, તો નવો મધ્યસ્થ $= .............$
જે પરવલયનું નાભિ $ (0,0)$  તથા નિયામિક $ x=2 $ હોય તો તેનું શિરોબિંદુ મેળવો. .
અચળ ન હોય તેવી $A.P.$ ના $2^{\text {nd }}, 8^{\text {th }}$ અને $44^{\text {th }}$, માં પદો અનુક્રમે $G.P.$ $1^{\text {st }}, 2^{\text {nd }    ~}$ અને $ 3^{\text {rd }}$ છે. જો $A.P.$ નું પ્રથમ પદ $1$ હોય તો પ્રથમ $20$ પદોનો સરવાળો મેળવો
‘જો $2$ અવિભાજ્ય સંખ્યા હોય, તો $3$ અયુગ્મ સંખ્યા છે’ નું નિષેધ વિધાન $'.......’$
જો $C \subset A - B$ અને $D \subset B - A$ હોય, તો $C \cap D =$ ...........