MCQ
જો $C \subset A - B$ અને $D \subset B - A$ હોય, તો $C \cap D =$ ...........
  • A
    $A$
  • B
    $B$
  • $\phi$
  • D
    $A \triangle B $

Answer

Correct option: C.
$\phi$
C

$C \subset A - B $ અને $ D \subset B - A$

$\therefore C \cap D \subset (A - B) \cap (B - A)$

$\therefore C \cap D \subset \phi$

$\therefore C \cap D = \phi$

$= \phi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉગમબિંદુને $(2, -5)$ બિંદુ પર ખસેડતા અને અક્ષને સમાંતર રાખવામાં આવે તો બિંદુ $(-5, 3)$ ના નવા યામ કયા હશે ?
જો સંકર સંખ્યા $z$ એ એવી મળે કે જેથી $\left| {z - \frac{{25}}{z}} \right| = 24$ થાય તો ઉગમબિંદુ થી સંકર સંખ્યા $z$ સુધીનું મહત્તમ અંતર મેળવો 
$P (2023,2024,2025)$ Q $(2023,2024,-2025)$ વચ્યેનું અંતર શોધો.
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle C = \angle A$ છે જો આંતરિક ખૂણા $\angle A$ અને $\angle C$ વચ્ચેનો દ્રીભાજક એ બાજુ $AC$ ના મધ્યગાને $3 : 1$ માં છેદે છે  (બિંદુ $B$ થી બાજુ $AC$ par ),તો $cosec \ \frac{B}{2}$ ની કિમત મેળવો 
sin $2 \theta+\tan 2 \theta>0$ થાય તેવી છે $\theta \in[0,2 \pi]$ ની શક્ય તમામ કિંમતો ........... માં આપેલ છે.
વિધેય $\sqrt {2 - x} - \frac{1}{{\sqrt {9 - {x^2}} }}$ નો પ્રદેશ મેળવો.
પુનરાવર્તન સિવાય અંકો $0, 1, 2, 5, 7$ અને  $9$ નો ઉપયોગ કરી $11$ વડે વિભાજ્ય છ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય.
$i\log \left( {\frac{{x - i}}{{x + i}}} \right)$ = . . . $(x \in R)$
જે $\alpha$ એ સમીકરણ $x^2+x+1=0$ નું સમાધાન કરે અને $(1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0$ હોય, તો $5(3 A-2 B-C)=$......................
જો ${s_n} = 1 + \frac{1}{2} + \frac{1}{{{2^2}}} + ........ + \frac{1}{{{2^{n - 1}}}}$ ,હોય તો $n$ ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી $2 - {s_n} < \frac{1}{{100}}$ થાય