Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવધોયો અને ખાધો2 Marks
Question
માદા રીંછ નવજાત બચ્ચાંની સારસંભાળ કેવી રીતે રાખતી $?$
✓
Answer
નર રીંછ બચ્ચાં તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણી વાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો પરંતુ માદા રીંછ તેને આથો ને આઘો જ રાખતી. નર રીંછ નજીક આવે કે તરત માદા રીંછ તેની અને બચ્ચાંની વચ્ચે ઊભી રહી જતી. આ રીતે સાવધાન રહી માદ રીંછ નવજાત બચ્ચાંની સારસંભાળ રાખતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.