Question
માહિતી એટલે શું? તેના પ્રકાર જણાવો.

Answer

  • માહિતી નો અર્થ: 
    • તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામો ના સમૂહ ને માહિતી કહેવામાં આવે છે.
  • માહિતી ના પ્રકારો:
    1. ગૌણ માહિતી
    2. પ્રાથમિક માહિતી
    3. સંખ્યાત્મ્ક માહિતી
    4. ગુણાત્મક માહિતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ જણાવો.
${ }^9 C _0=$ ની કિંમત મેળવો.
સરળ યાદચ્છિક નિદર્શ મેળવવા માટેની ‘લોટરીની રીત’નો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ $?$
${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
એક ઑફિસમાં નોકરી કરતાં $60$ કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતી પરથી વર્ગલંબાઈ $5$ લઈને આવૃત્તિ-વિતરણ તૈયાર કરો :
$32$ $42$ $48$ $35$ $23$ $58$ $52$ $38$ $36$ $44$ $48$ $39$
$24$ $27$ $29$ $32$ $34$ $41$ $45$ $51$ $30$ $47$ $45$ $44$
$52$ $38$ $41$ $31$ $25$ $38$ $36$ $34$ $37$ $51$ $25$ $56$
$32$ $39$ $32$ $35$ $42$ $26$ $46$ $42$ $57$ $28$ $43$ $33$
$31$ $42$ $43$ $33$ $43$ $39$ $27$ $54$ $21$ $47$ $26$ $40$
એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબદીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. વાહનોની સંખ્યાન મધ્યસ્થ શોધો.
વાહનોની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ કુલ
કટુંબોની સંખ્યા $2$ $4$ $9$ $7$ $3$ $25$
એક વિષમ આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યક $= 40$, બહુલક $= 46$, $Q_3+Q_1 = 76$ અને $Q_3-Q_1 = 20$ છે, તો વિષમતાંક શોધો.
નીચે આપેલી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $100$ મોબાઇલ$-$નંબરોની એક યાદીમાંથી પ્રમોશનલ ઑફર માટે $12$ મોબાઇલનંબરોનો પુરવણીરહિત યાદચ્છિક નિદર્શ મેળવો.
$($નોંધ : દરેક સંખ્યાના પ્રથમ બે અંકનો ઉપયોગ કરવો.$)$
$153, 375, 263, 699, 157, 448, 687, 833, 940, 697, 260, 378, 269, 515, 778, 786, 143$
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0-4$ $5-19$ $20-29$ $30-54$ $55-70$
આવ્રુતિ $5$ $10$ $15$ $8$ $2$
વાસ્તવિક વિધેય $f(x)=6 x^3-5^x+15$ માટે f(0)ની કિંમત શોધો.