Question
‘માણસ વાંચન છોડી દેશે’ તેવું મેકલુહાન શાથી કહે છે$?$

Answer

કેનેડાના એક પ્રોફેસર 'મેકલુહાન' જણાવે છે કે રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરે જેવા આધુનિક ઉપકરણો પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદે અને વધારે સચોટ માહિતી આપી શકે છે. તેથી આવનારા ભવિષ્યનાં સમયમાં માણસ તેની પુસ્તક વાચવાની ટેવ છોડી દેશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સુદામા પત્નીને પુરાણોમાંથી કોના કોનાં દ્રષ્ટાંતો ટાંકે છે$?$
પાહોમનો પરિશ્રમ કેમ એળે ગયો?
કુસુમાયુધ માંદો પડ્યો ત્યારે તેને ‘મરી જવાનું’ કેમ સારું લાગ્યું$?$
નવી માં કુસુમાયુધ ને કેવી કેવી ભલામણો કરતી$?$
નિશીથનાં પિતાજીને, તેની ‘બા’ ની કઈ વાતોનું સ્મરણ થાય છે$?$ પાઠનાં આધારે જણાવો.
કમુબહેનની દીકરીએ ક્યારે ને કેવી રીતે કમાણી કરી હતી$?$ તેમાંથી તેણે શું ખરીદ્યું$?$
માતા કુંતી કર્ણને મળવા ક્યાં જાય છે$?$ એ સમયે કર્ણ શું કરતા હતા$?$
અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.
કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજતી ન હતી તેનો ખ્યાલ શા ઉપરથી આવી શકે છે$?$