MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin (2 + x) - \sin (2 - x)}}{x} = $
  • A
    $\sin 2$
  • B
    $2\sin 2$
  • $2\cos 2$
  • D
    $2$

Answer

Correct option: C.
$2\cos 2$
(c) Apply formula of $\sin C - \sin D$,

$i.e.,$ $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin (2 + x) - \sin (2 - x)}}{x} = \mathop {\lim }\limits_{x \to 0} \frac{{2\cos 2.\sin x}}{x}$

$ = 2\cos 2.\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin x}}{x} = 2\cos 2$

You may also apply $L-$ Hospital rule.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)$ એ $n$ ઘાતનું બહુપદી વિધેય હોય કે જેથી $f(0)=1$ અને $f(x+2)-f(x)=4x+2$ તો તે બહુપદી ............
પ્રથમ ત્રણ પદોનો મધ્યક $14 $ છે અને પછીના બે પદોનો મધ્યક $18$ થાય છે. તો બધા જ પાંચ પદોનો મધ્યક કેટલો થાય ?
$\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\sqrt {x + \sqrt {x + \sqrt x } } - \sqrt x } \right] = . . .$
$'a'$ ની કઈ કિમતો માટે સમીકરણ $x^2 -2x -a^2 + 1 = 0$ ના ઉકેલો સમીકરણ $x^2 -2(a + 1)x + a(a -1) = 0$ ના ઉકેલો વચ્ચે મળે ? 
$1! + 2! + 3! + …… + 200!$ ને $14$ વડે ભાગતા … શેષ મળશે
 $40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને  $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો  $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો  $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.
જો ઉપવલયના નાભીલંબની લંબાઈ $4\,એકમ$ અને નાભી અને મુખ્યઅક્ષ પરના નજીકના શિરોબિંદુ વચ્ચેનું અંતર $\frac {3}{2}\,એકમ$ હોય તો ઉત્કેન્દ્ર્તા મેળવો. 
જયારે $m=.......$ ત્યારે સરવાળો $\sum_{i=0}^m \binom{10}{i} \binom{ 20}{m-i}$ મહતમ છે (જયા જો $p>q$ તો $\binom{p}{q}=0$ )
ધારો કે $\mathrm{x} \in \mathrm{R}$ માટે વિધેય $f: R \rightarrow R$ માટે  $\left(2^{1+\mathrm{x}}+2^{1-\mathrm{x}}\right), f(\mathrm{x})$ અને  $\left(3 ^\mathrm{x}+3^{-\mathrm{x}}\right)$  એ સમાંતર શ્રેણીમાં આપેલ છે તો $f(x)$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
ધારો કે ઘટનાઓ $G$ અને $C$ એ પસંદ થયેલ વિદ્યાર્થી અનુક્રમે પ્રતિભાશાળી તથા ચોકલેટ ખાવાનો શોખીન છે. $P(G)=0.6, P(C)=0.7$ અને $P(G \cap C)=0.4$ તો $P(G' \cap C')=$ .............