Question
માથું  ખાવું

Answer

અર્થ : પ્રશ્નો પૂછ પૂછ કરીને હેરાન કરવું
વાક્ય : ક્યારેક પુસ્તકો વિશે અને ક્યારેક કપડાં વિશે વારંવાર પૂછ પૂછ કરતી મીનાને મમ્મીએ કહી દીધું : હવે માથું ખાવાનું બંધ કર...

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free