Question
આશાની ટશરો ફૂટવી -

Answer

આશા ફળશે એમ માનવું
વાક્ય : લાંબા સમયથી બેહોશ થઈ ગયેલા પુત્રએ આંખો ઉઘાડી, ત્યારે પરિવારમાં આશાની ટશરો ફૂટી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free