Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ1 Mark
Question
મધ્યસ્થની વ્યાખ્યા આપો.
✓
Answer
આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં તેનાં મધ્યમાં આવતાં અવલોકનની કિંમતને આપેલી માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. તેને સંકેતમાં $'M\ '$ વડે દર્શાવવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.