Question
વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યાં?

Answer

યુવાનને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માગણી કરી. ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાના પ્રયત્ન કર્યા. પરંતુ શેરડીમાંથી રસનું એક ટીપું પણ નીકળ્યું નહિ, તેથી વૃદ્ધાને દુઃખ થયું. તેને વિચાર આવ્યો : 'ચોક્કસ પ્રભુ તેના પર કોપાયમાન થયો છે, નહિતર આવું બને નહિ.' આવો વિચાર આવતાં વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'આજની ઘડી રળિયામણી' કાવ્યનાકવિ વાંસ વઢાવવાનું શા માટે સુચવે છે ?
રાજાએ પ્રભુની ક્ષમાયાચના કરીને ગ્રામમાતાને શું કહ્યું ?
તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તેયારી કરો છો?
આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે $?$
સવારને ‘સોના જેવી સવાર' શા માટે કહી છે?
તમારા આંગણામાં આવતાં પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો?
'ગ્રામમાતા'કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$
તમારા આંગણામાં કે આસપાસ કયાં ક્યાં પંખીઓ ચણવા આવે છે $?$