Question
મોરલીનો નાદ $.............$ માં ગાંજે છે.$($ધરતી,દિશાઓ,ગગન$)$

Answer

ગગન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વરસાદના ફોરા પડયા પછી સૃષ્ટિના $.............$ આવે છે. $($સુગંપ, જીવમાં જીવ$)$
ક્યાં રે વાગી' કાવ્યમાં મોરલીના રાગને $.............$ કહ્યો છે $($ગૂઢા, કાફી, ભૈરવી$)$
$.............$ અંગ્રેજી શબ્દ કાવ્યમાં નથી. $($લેમ્પ, કારપેટ, બાસ્કેટ$)$
વરસાદ વરસવાથી પર્ણો $.............$ થયાં. $($સુકાઈ ગયાં, ઊજળાં થયાં, પીળાં થયાં$)$
સતની કાંટાળી કેડી પર $.............$ બની પથરાજો. $($પુષ્પ,કંટક,પાથરણું$)$
હાઈકુમાં $.............$ અક્ષરો હોય છે. $(14, 17)$
'મોરલી' કાવ્યમાં ‘વહાલો' શબ્દ, $.............$ માટે પ્રયોજાયો છે $($ગોવાળ માટે, સુદામા માટે, કૃષ્ણ માટે$)$
કવિ $.............$ કેડી પર પુષ્પ બની પથરાવા માગે છે. $($કાંકરાવાળી, સતની કાંટાળી$)$
જીવમાં જીવ આવ્યો' કૃતિમાં $.............$ વર્ણન છે $?\ ($પક્ષીઓના કલરવનું, માનવસૃષ્ટિના દુ:ખનું, વરસાદના આગમનનું$)$
‘જીવમાં જીવ આવ્યો' કાવ્યનો પ્રકાર $............. ($સૉનેટ, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય$)$