Question
મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે $?$

Answer

વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈ જોઈને તેને આખો દિવસ બોલાવ $-$ ભોલાવ કરે છે પણ તે આવતો નથી. પછી ઓચિંતો આવીને જોરથી તેના પર હસતાં કુદી પડે છે. સુંદર આંખોવાળાં મોરનાં પીંછાં ભીંજવી નાખે છે. બિચારાની બધી શોભા બગાડી નાખે છે. આ રીતે મોર વરસાદને હેરાન કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free