Question
નીચેનાને ચકાસો : $18 \times [7 + (- 3)] = (18 \times 7) + [18 \times (- 3)].$

Answer

ડા.બા. $= 18 \times [7 + (-3)] = 18 \times (7 – 3) = 18 \times 4 = 72.$
જ.બા. $= (18 \times 7) + [18 \times (-3)] = 126 + (- 54) = 126 - 54 = 72.$
આમ, ડા.બા. = જ.બા.
$\therefore$ $18 \times [7 + (-3)] = (18 \times 7) + [18 \times (- 3)]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો : $(i)6 \times (-19) $        $(ii)12 \times (-32)$       $(iii)7 \times (-22)$
એવો ખૂણો શોધો, જે તેના પૂરકકોણ જેટલો હોય. 
એક સ્કર્ટની પડતર કિંમત રૂ $250$ અને રૂ. $150$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
સજાતીય પદો સાથે ગોઠવી સાદું રૂપ આપો :$ (2m^2 - 3n + 1) - (4n - 1 – m^2) $
વર્તુળાકાર ઘડિયાળના મિનિટ કાંટાની ટોચ એક કલાકમાં $24 π$ સેમી જેટલું અંતર કાપે છે, તો મિનિટકાંટાની લંબાઈ શોધો.
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{48}{72}$
જે લંબચોરસનું ક્ષેત્રફળ $8500\ cm^2$ છે, તેની લંબાઈ $100$ સેમી છે, તો તેની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ શોધો.
ગુણાકાર કરો : $\frac{3}{4} \times (\frac{-8}{9})$
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 1 + t + t^2 + t^3$
જો $x= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^3-4x^2 - 5x + 8$